કોરોના વાયરસના કારણે દેશમાં અલગ અલગ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે. હવે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે ટ્વીટરના ભડકાઉ હેશટેગને હટાવવામાં આવે.
આ મામલે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાએ ટીપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, જે લોકો ટ્વીટર પર ખોટી વસ્તુઓ લખી રહ્યા છે તેમાં અદાલત શું કરી શકે છે?
CJI એ વધુમાં જણાવ્યું હતું કે, આતો એવું થઇ ગયું છે કે લોકો ફોન પર ખોટું બોલી રહ્યા છે તો ટેલીકોમ કંપનીને રોકવા માટે કહેવામાં આવે. એવામાં કોઈ નિર્દેશ જાહેર કરી શકતા નથી.