ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપ સરકાર બનાવવાની તૈયારીમાં છે. આ ચૂંટણીમાં ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓ હારી ગયા હતા, જેમાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યનો પણ સમાવેશ થાય છે. સપાના સિમ્બોલ પર ચૂંટણી લડનાર અપના દળ કામેરાવાદી નેતા પલ્લવી પટેલે કેશવ મૌર્યને સાત હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. પલ્લવી પટેલ અપના દળના નેતા