વડાપ્રધાન નરેન્દ્ર મોદી બદલ વાંધાજનક ટિપ્પણી કરનારા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા શેખ હુસેન સામે નાગપુર પોલીસે કેસ દાખલ કર્યો છે.
નાગપુર કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ શેખ હુસૈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ સામે સોમવારે વિરોધ પ્રદર્શન દરમિયાન પીએમ મોદીને નિશાન બનાવીને આક્રમક ટિપ્પણી કરી હતી.
કોંગ્રેસના મુખપત્ર નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં રાહુલ ગાંધીને સમન્સ મોકલીને પૂછપરછ કરાતા દેશભરમાં કોંગ્રેસના નેતાઓ વિરોધ કરી રહ્યા છે.