દિલ્હી માં કોરોના વાયરસ ના નવા ઓમિક્રોન વેરિઅન્ટના 84 નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં ભયજનક માહોલ પેદા થયો છે. આ સાથે દિલ્હીમાં આ વેરિઅન્ટના કેસ વધીને 320 થઈ ગયા છે. તો 450 કેસ સાથે મહારાષ્ટ્ર ફરી એકવાર ટોચે પહોંચી ગયું છે. આ સમયે દેશભરમાં ઓમિક્રોનના કુલ કેસ 1270 છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, મહારાષ્ટ્રમાં હવે સૌથી વધુ 450 કેસ થઈ ગયા છે. જ્યારે દિલ્હી 320 સંક્રમિતો સાથે બીજા સ્થાને છે. તો કેરળમાં 109, ગુજરાતમાં 97, રાજસ્થાનમાં 69, તેલંગાણામાં 62, તમિલનાડુમાં 46, કર્ણાટકમાં 34, આંધ્રપ્રદેશમાં 16, હરિયાણા અને ઓરિસ્સામાં 14-14, પી. બંગાળમાં 11, મધ્ય પ્રદેશમાં 9, જમ્મુ- કાશ્મીર અને ચંદીગઢમાં 3-3, ઉત્તરાખંડમાં 4, ઉત્તર પ્રદેશ અને આંદામાનમાં 2-2, લદ્દાખ, હિમાચલ, ગોવા, મણિપુર અને પંજાબમાં 1-1 ઓમિક્રોન કેસ છે.