ઘણા લોકો ઓછા વજનની સમસ્યાથી પીડાતા હોય છે, જેને કારણે તેમણે બીજી પણ કેટલીક શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આવા લોકો માટે જરૂરિયાત મુજબનું વજન હોવું અત્યંત જરૂરી છે. તો ચાલો નજર કરીએ એવા કેટલાક ડાયેટ પર જેને નિતમિત રૂપે લેશો તો થોડા જ દિવસોમાં તમારું વજન વધી જશે.
યાદ રાખો કે આપણા શરીરમાં વજન વધારવા માટે કાર્બોહાઈડ્રેડનું હોવું અત્યંત જરૂરી છે. આથી ડાયેટમાં કાર્બોહાઈડ્રેડ ધરાવતો ખોરાક હોવો અત્યંત જરૂરી છે. આ માટે તમે તમારા ડાયેટમાં બ્રાઉન રાઈસ, ચપાટી અથવા ઓટ્સનો વધારો કરી શકો છો, જેથી તમારા શરીરને પૂરતા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેડ્સ મળી રહેશે.
સારા સ્વાથ્ય માટે આપણા શરીરમાં ફેટનું હોવું પણ જરૂરી છે. કારણ કે ફેટથી જ આપણને એનર્જી મળે છે અને હાર્મોન પ્રોડક્શન પણ ફેટથી જ થાય છે. આ ઉપરાંત સેચરેટિડ ફેટની પણ આપણને એટલી જ જરૂર હોય છે. આ ફેટ ફ્રાઈડ સ્નેક્સ અને કુકીઝમાંથી મળી છે. આ સિવાય દૂધ અને છાસ પણ અત્યંત જરૂરી ડાયેટ છે. તો પ્રોટીન માટે તમે ઈન્ડા કે માછલીનો ઉપયોગ કરી શકો છો.
જો તમારે વજન વધારવું હોય તો તમારે ડેઈલી એક્સરસાઈઝ કરવી પડશે અને સાથે ડ્રાય ફ્રુટ્સ, પિનટ્સ, બટર અને ઘીનો પણ તમારા ખોરાકમાં સમાવેશ કરી શકો છો. જો આટલી બાબતોને તમે તમારા રૂટિનમાં સામેલ કરશો તો થોડા જ દિવસોમાં તમને ફરક નજરે ચડશે.