ભારતની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા હવે ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવા જઈ રહી છે. તેણે આ કામ માટે બ્રાઝિલની એમ્બ્રેર કંપની સાથે કરાર કર્યો છે. આ કરાર ભારત સરકારના મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્રોક્યોરમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યો છે.