ટી-20 વર્લ્ડ કપ બાદ ન્યુઝીલેન્ડ સામેની 17મી નવેમ્બરથી શરૂ થનારી સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા ટી-20 સીરિઝમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડ્યા બાદ હવે રોહિત ટી20માં ટીમની કમાન સંભાળશે.
વિરાટ કોહલીને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા જ પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. જ્યારે ખરાબ ફોર્મમાં ચાલી રહેલ અજિંક્ય રહાણે પહેલાની જેમ જ ટીમનો વાઈસ કેપ્ટન રહેશે.
ટીમ ઇન્ડિયા
- રોહિત શર્મા (કેપ્ટન)
- કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન)
- ઋતુરાજ ગાયકવાડ
- શ્રેયસ ઐયર
- સૂર્યકુમાર યાદવ
- રિષભ પંત
- ઈશાન કિશન
- વેંકટેશ ઐયર
- યુઝવેન્દ્ર ચહલ
- રવિચંદ્રન અશ્વિન
- અક્ષર પટેલ
- અવેશ ખાન
- ભુવનેશ્વર કુમાર
- દીપક ચાહર
- હર્ષલ પટેલ
- મોહમ્મદ સિરાજ