પંજાબમાં સતત સામે આવી રહેલા કોરોના વાયરસના પોજિટિવ કેસોને જોતા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યોમાં લોકડાઉનની જાહેરાત કરી છે. CMના મુખ્ય સચિવે બધા જ રિપોર્ટ આપ્યા પછી આની જાહેરાત કરી છે કે, પંજાબને 31 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવશે. આ દરમિયાન જરૂરી સામાન જેવા કે,શાકભાજી અને દૂધની દુકાનોની સાથે-સાથે મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. તે ઉપરાંત કોઈ દુકાન ખુલશે નહીં.