શનિવારનાં 74માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનાં એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી. અમેરિકાનાં કાલેબ લેન્ડ્રી જોન્સે સર્વશ્રેષ્ઠ એક્ટરનો એવોર્ડ જીત્યો. નોર્વેની રેનેટ રીન્સવેએ સર્વશ્રેષ્ઠ એક્ટ્રેસનો એવોર્ડ પોતાનાં નામે કર્યો છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સમારંભમાં એક અજીબ ઘટના થઇ ગઇ. જ્યૂરીનાં અધ્યક્ષ સ્પાઇક લીએ ભૂલથી ટાઇટનને પાલ્મે ડીઓર એવોર્ડનાં વિજેતાનાં રૂપમાં જાહેર કર્યાં જે આ ફંક્શનં સર્વશ્રેષ્ઠ પુરષ્કાર છે. આ સાંભળતા જ સૌ કોઇ અવાક રહી ગયા. પણ બાદમાં તેમને તેમની ભૂલ સમજાઇ અને તેમણે તે સુધારી લીધી.