ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચની મર્યાદાને વધારી દીધી છે. આ મુજબ હવે લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર 70 લાખની જગ્યાએ 95 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે. જ્યારે વિધાનસભામાં તે ખર્ચ હવે 28 લાખની જગ્યાએ હવે 40 લાખ રૂપિયાનો ખર્ચ કરી શકશે.