સત્યાગ્રહ છાવણી ખાતે બિન અનામત વર્ગના ઉમેદવાર દ્વારા પી.એસ.આઇ ભરતીનું પરિણામ રિવાઇઝ કરવાની માગણી સાથે રાણા કરવા આવી પહોંચ્યા હતા જ્યાં પોલીસ દ્વારા 40 જેટલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. ઉમેદવારો દ્વારા કેટેગરી મુજબ ત્રણ ગણા ઉમેદવારોની પાસ કરવાની માગણી કરવામાં આવી રહી છે. બીજા 2021 ની ભરતીમાં બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.