Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કર્ણાટકમાં ક્લાસરૂમમાં હિજાબ પહેરીને અભ્યાસ કરવાની માગ કરનારી વિદ્યાર્થિનીઓને ઝટકો આપતાં ગુરુવારે હાઈકોર્ટે સ્કૂલ-કોલેજોમાં ધાર્મિક ડ્રેસ પહેરવા પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે કર્ણાટક હાઈકોર્ટે સ્કૂલ-કોલેજોમાં ડ્રેસ કોડ પર રાજ્ય સરકારના નિયમોને પડકારતી અરજીઓ પર સુનાવણી સોમવાર સુધી સ્થગિત કરી દીધી છે અને સ્કૂલ-કોલેજો ફરી ખોલવા આદેશ આપ્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ