કર્ણાટક હાઇકોર્ટ એ આજે એઠલે કે 15 માર્ચનાં હિજાબ કેસ પર તેમનો નિર્ણય સંભળાવશે. કર્ણાટક સહિત દેશભરમાં વિવાદનો મુદ્દો બનેલા આ મામલે ઉચ્ચ ન્યાયાલયે સુનાવણી માટે સ્પેશલ બેન્ચનું ગઠન કર્યું હતું. હાઇકોર્ટનાં ન્યાયાધીશોની આ બેન્ચે ક્લાસમાં હિજાબ પહેરવાનાં અધિકાર સબંધિત તમામ અરજીઓ પર 25 ફેબ્રુઆરીએ સુનાવણી પૂર્ણ કરી નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. કારણ કે આ કેસમાં રાજ્યમાં હિંસા અને બબાલ થયો હતો. તેથી નિર્ણયનાં એક દિવસ પહેલાં બેંગલુરુ શહેરમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે અને એક અઠવાડિયા સુધી તે કોઇપણ આજ્ઞા વગર લાગૂ રહેશે.