પશ્ચિમ બંગાળમાં 27 માર્ચે પ્રથમ તબક્કા હેઠળ 30 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાની આ ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થઇ ગયો હતો. 30 વિધાનસભા બેઠકોમાં આદિવાસીઓની વધુ વસ્તી ધરાવતા પુરૂલિયા, પંકુરા, ઝાડગમ, પૂર્વ મિદનાપુર(ભાગ-1) અને પશ્ચિમ મિદનાપુર(ભાગ-1)નો સમાવેશ થાય છે.
પ્રથમ તબક્કાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા, સ્મૃતિ ઇરાની સહિતના સ્ટાર પ્રચારકોએ પ્રચાર કર્યો હતો.