અનુપમ ખેર અને દર્શન કુમાર સ્ટારર ધી કાશ્મીર ફાઇલ્સ બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ દરરોજ વધુ મજબૂત થતી જઈ રહી છે અને પાછલા કેટલાક વર્ષોમાં આવું પ્રદર્શન બહુ ઓછી ફિલ્મોએ કર્યું છે. મંગળવારે 15 માર્ચે ધી કાશ્મીર ફાઇલ્સે બટક્સ ઑફિસ પર રિલીઝના પાંચમા દિવસે 17.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 17.8 કરોડની કમાણી સાથે સૌને ચોંકાવ્યા.