વેપારીઓના સંગઠન કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ આ વર્ષે 'હિંદુસ્તાની રાખડી' અભિયાન ચલાવ્યું છે જેના કારણે ચીનને આશરે 4,000 કરોડ રૂપિયાનો ફટકો વાગશે.
કૈટના અહેવાલ પ્રમાણે ભારતમાં દર વર્ષે રક્ષાબંધનના અવસર પર આશરે 6,000 કરોડ રૂપિયાની રાખડીઓનો કારોબાર થાય છે. અત્યાર સુધી તેમાં માત્ર ચીનનું યોગદાન જ આશરે 4,000 કરોડ રૂપિયાનું રહેતું હતું.
કૈટ દ્વારા હિંદુસ્તાની રાખડી અભિયાન ચલાવવામાં આવ્યું છે જેના કારણે ચીને આશરે 4,000 કરોડ રૂપિયાના વેપારથી હાથ ધોવો પડશે. આશરે 40,000 જેટલા ટ્રેડ અસોશિએશન કૈટ સાથે જોડાયેલા છે અને દેશભરમાં તેના 7 કરોડ જેટલા સદસ્યો છે. કૈટ દ્વારા આપવામાં આવેલા એક નિવેદન પ્રમાણે 'આ રક્ષાબંધન વખતે ભારત સંપૂર્ણપણે હિંદુસ્તાની રાખડીનું અભિયાન ચલાવશે અને તેના કારણે ચીનને આશરે 4,000 કરોડ રૂપિયાનો ફટકો વાગશે.'