કોરોના વાયરસથી બચવાના સંદર્ભમાં વાતચીત કરતાં શિપીંગ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ દિલ્હીમાં જણાવ્યું કે ભારતનો સમગ્ર દરિયાકાંઠો સુરક્ષિત કરી દેવાયો છે. તમામ પોર્ટ પર સરકારી હોસ્પિટલો પર આઈસોલેશન વોર્ડ ઉભા કરાયા છે. આ સાથે વિદેશથી આવતાં તમામ ટુરિસ્ટ ક્રુઝ પર પ્રતિબંધ મુકાયો છે. સાથે સાથે દેશમાંથી નિકાસ થતી અતિમહત્વની 26 દવાઓ પર પ્રતિબંધ મુકાયો છે. જેથી તકેદારીના ભાગરૂપે સંકટના સમયે ભારતમાં દવાઓની અછત ન સર્જાય.