આજે રવિવારે રાજ્યમાં (Gujarat) 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકામાં આજે સવારે સાત કલાકથી ચૂંટણી યોજાઇ રહી છે.
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વહેલી સવારે જ વીંછિયાથી મતદાન કર્યું છે. વહેલી સવારે મતદાન શરૂ થાય ત્યારે જ મતદાન કરીને સ્થાનિકોના ઉત્સાહમાં વધારો કર્યો છે.