સંરક્ષણ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ 15 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર્સ લિમિટેડ શ્રેણીના ઉત્પાદનની ખરીદીને મંજૂરી આપી છે. જેની કિંમત 3,887 કરોડ રૂપિયા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 377 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર લિમિટેડ સિરીઝ પ્રોડક્શન (LSP)એ સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ, વિકસિત અને ઉત્પાદિત અત્યાધુનિક આધુનિક કોમ્બેટ હેલિકોપ્ટર છે, જે લગભગ 45 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરે છે જે વધીને 55 ટકા થઈ ગયું છે.