કેન્દ્રની મોદી સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટે 10 હજાર કરોડના સ્પેશિયલ ફન્ડને મંજૂરી આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર એક સ્પેશિયલ ફન્ડ બનાવી રહી છે. જેમા સરકાર 10 હજાર કરોડનું યોગદાન આપશે. તેમા અન્ય ઘણી સંસ્થાઓ સામેલ થશે અને સૌ મળીને 25,000 કરોડનું ફન્ડ તૈયાર થશે. તેમા SBI અને LIC શરૂઆતમાં સામેલ થશે.