વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે કેબિનેટ સ્ટાર્સ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ બેન્કની મદદથી છ રાજ્યોમાં સ્ટ્રેન્ધનિંગ ટીચિંગ ર્લિંનગ એન્ડ રિઝલ્ટ્સ ફોર સ્ટેટ્સ અર્થાત સ્ટાર્સ પ્રોજેક્ટઅમલી બનશે. હિમાચલ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ અને ઓડિશા એમ છ રાજ્યોમાં અમલી બનશે.