બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ગુરુવારે મતુઆ શરણાર્થિઓને સાધવા માટે ફરી એક વખત નાગરિકતા સુધારા કાયદો (સીએએ) અંગે મોટી જાહેરાત કરતા કહ્યું કે દેશમાં કોરોનાનું રસીકરણ અભિયાન પૂરું થયા પછી તુરંત જ સીએએ લાગુ કરી દેવાશે.