લખનૌમાં CAAની વિરુદ્ધ પ્રદર્શનમાં હિંસા ફેલાવનારા આરોપીઓના પોસ્ટર લગાવવા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. કોર્ટે યોગી સરકારને સવાલ કર્યો હતો કે કયા કાયદા હેઠળ આરોપીઓના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. અત્યાર સુધી કાયદમાં એવી કોઈ જોગવાઈ નથી જે આરોપીઓના પોસ્ટર લગાવવાની પરવનાગી આપતી હોય. યોગી સરકારે અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો છે.જેમાં કોર્ટે પ્રદર્શનકારીઓના પોસ્ટર હટાવવાના આદેશ આપ્યા હતા.