આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે, નાગરિકતા કાયદો (CAA) કોઈપણ ભારતના નાગરિક વિરુદ્ધ બનાવવામાં આવ્યો નથી. ભારતના નાગરિક મુસલમાનોને સીએએથી કંઈ નુકસાન થશે નહીં. તેમણે કહ્યું કે, વિભાજન બાદ એક આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આપણે દેશના અલ્પસંખ્યકોની ચિંતા કરીશું. આપણે આજ સુધી તેની પાલન કરી રહ્યાં છીએ. પાકિસ્તાને તેમ કર્યું નથી.
સંઘ પ્રમુખે કહ્યુ- સીએએથી કોઈ મુસલમાનને કોઈ સમસ્યા ન હોવી જોઈએ. સીએએ અને એનઆરસીને હિન્દુ-મુસ્લિમ વિભાજનથી કોઈ લેવા-દેવા નથી. રાજકીય લાભ લેવા માટે તેને સાંપ્રદાયિક રૂપ આપવામાં આવ્યું છે.