ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મેચ દરમિયાન અમુક યુવાનો નેશનલ રજીસ્ટર ઓફ સિટિજન્સ (NRC) અને નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. અમુક સ્ટુડન્ટ્સ 'NO NRC, NO NPR' લખેલી ટીશર્ટ પહેરીને આવ્યા હતા.મેચ શરૂ થયા પછી આ સ્ટુડન્ટ્સ એક ક્રમમાં ઉભા થઇ ગયા હતા.