Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાગરિક્તા સંશોધન કાયદા (CAA)ના વિરૂદ્ધમાં કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં જણાવ્યું છે કે, આ કાયદો ભેદભાવપૂર્ણ છે અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. કેરળ સરકારે નાગરિક્તા સંશોધન કાયદો રદ્દ કરવાની માગ કરી છે. આ સાથે જ જણાવ્યું કે, આ કાયદો આર્ટીકલ 14,21 અને 25નો ભંગ કરે છે. આ ઉપરાંત તે ધર્મ નિરપેક્ષતાના મૂળ સિદ્ધાંતની વિરૂદ્ધ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ