Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સીએ ફાઈનલની પરીક્ષાઓ ફરી એકવાર મોકુફ કરાઈ છે.૧લી નવેમ્બરને બદલે હવે ૨૧મી નવેમ્બરથી પરીક્ષાઓ શરૃ થશે. નવેમ્બરમાં લેવાનારી પરીક્ષામાં મે-જુન અટેમ્પ્ટના પણ વિદ્યાર્થીઓ હોવાથી આ વખતે પરીક્ષા આપનારા વિદ્યાર્થી વધશે.
આઈસીએઆઈ દ્વારા અગાઉ કરાયેલી જાહેરાત મુજબ ૧લી નવેમ્બરથી દેશભરમાં સીએ ફાઉન્ડેશન, સીએ ઈન્ટરમીડિએટ અને ફાઈનલની પરીક્ષાઓ શરૃ થનાર હતી.પરંતુ  ઓપ્ટ-આઉટ વિન્ડો, એક્ઝામ સેન્ટર માટેની એસઓપી તથા અન્ય કારણોને લીધે પરીક્ષાઓ મોકુફ કરાઈ છે.કોરોનાને લીધે મે મહિનામાં પરીક્ષાઓ લઈ શકાઈ નથી.મે-જુનની તમામ પરીક્ષાઓ કેન્સલ કરી નવેમ્બરની પરીક્ષાઓ સાથે મર્જ કરી દેવાઈ છે.જેથી વિદ્યાર્થીઓ વધવાના છે અને એક્ઝામ સેન્ટર પણ વધારવા પડે તેમ છે.સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેમજ   સેન્ટરો પણ પુરતા દરેક શહેરમાં મળી રહે તે માટે પરીક્ષાઓ થોડા દિવસ પાછી ઠેલાઈ છે. ૧લી નવેમ્બરને બદલે હવે ૨૧ નવેમ્બરથી પરીક્ષાઓ શરૃ થશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ