ગુજરાત વિધાનસભાની અમરાઈવાડી, થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ અને લુણાવાડા એમ 6 બેઠકોની પેટા ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. ત્યારે સવારે અગ્યાર વાગ્યા સુધીમાં સૌથી વધુ થરાદમાં મતદાન થયું છે. આંકડાની વાત કરીએ તો અમરાઇવાડીમાં 8%, ખેરાલુમાં 11.88%, થરાદમાં 20.19 ટકા, બાયડમાં 8%, રાધનપુરમાં 9 ટકા, લુણાવાડામાં 9 ટકા, રાધનપુરમાં 10 ટકા મતદાન થયું છે.