ગુજરાત વિધાનસભાની 6 બેઠકોના નામ હજુ જાહેર કરાયા નથી ત્યારે મોડી સાંજ સુધીમાં ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે. જોકે આવતી કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાના કારણે સરકાર તથા સંગઠન દ્વારા નોમિનેશન ફોર્મ ભરતી સમયે 6 બેઠકો પર શક્તિ પ્રદર્શન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
તમામ વિધાનસભામાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ઉમેદવારો સાથે પ્રદેશ નેતાઓ તથા સરકારના મંત્રીઓ હાજર રહેશે. જેને લઈને જરૂરી સૂચનાઓ સરકાર અને સંગઠનમાં આપવામા આવી છે. મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી, સિનિયર કેબિનેટ મંત્રી, ગૃહ રાજ્ય મંત્રી સહિત પ્રદેશ પ્રમુખ પણ ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવાર સાથે હાજર રહશે. સીએમ વિજય રૂપાણી રાધનપુર તો નાયબ સીએમ નીતિન પટેલ ખેરાલુ ઉપસ્થિત રહેશે. જ્યારે ગૃહ પ્રધાન પ્રદીપ સિંહ જાડેજા બાયડ ઉપસ્થિત રહેશે.
કોણ ક્યાં રહેશે ઉપસ્થિત
રાધનપુર:
વિજય રૂપાણી
જીતુ વાઘાણી
કે સી પટેલ
દિલીપ ઠાકોર
થરાદ:
ઇશ્વર પરમાર
ભુપેન્દ્રસિંહ ચુડાસમા
પરબત પટેલ
દુષ્યંત પંડ્યા
ખેરાલુ:
નીતિન પટેલ
વિભાવરી દવે
જગદીશ પટેલ
લુણાવાડા:
જયદ્રસિંહ પરમાર
ભરત સિંહ પરમાર
શબ્દસરણ બ્રહ્મભટ્ટ
ભાર્ગવ ભટ્ટ
અમરઈવાડી:
આઈ કે જાડેજા
આર સી ફળદુ
કૌશિક પટેલ
એચ એસ પટેલ
કિરીટ સોલંકી