કોરોનાના સંક્રમણ વચ્ચે રસીકરણ જ એક માત્ર હથિયાર છે અને તેના કારણે હવે રસી મુકાવવા માંગતા લોકોની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ સપ્લાય ઓછો હોવાથી મુશ્કેલીઓ આવી રહી છે.
આ સ્થિતિમાં કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યુ છે કે, ભારતમાં જુલાઈ મહિનાના અંત સુધીમાં રસીના 51 કરોડ ડોઝ લોકોને અપાઈ ચુક્યા હશે.ભારતમાં અત્યાર સુધી રસીના 18 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.હર્ષવર્ધને યુપી, ગુજરાત, એમપી અને આંધ્ર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી અને કહ્યુ હતુ કે, વધતી જતી માંગને પૂરી કરવા માટે વેક્સીનનુ ઉત્પાદન વધારવામાં આવી રહ્યુ છે.