Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી ને ધ્યાને લઈ ગૃહ મંત્રી અમિત શાહ એ ગુરુવારે પરિવર્તન યાત્રાની આગેવાની કરી. આ દરમિયાન રાજવંશીઓના ગઢ કૂચબિહારમાં એક સભાને સંબોધિત કરતાં કહ્યું કે આ ‘સોનાર બાંગ્લા’ બનાવવાની પરિવર્તન યાત્રા છે. અમિત શાહે દાવો કર્યો કે રાજ્યની મમત બેનર્જી સરકાર ઘૂસણખોરી રોકવામાં નિષ્ફળ રહી છે. તેઓએ કહ્યું કે આ પરિવર્તન યાત્રા ઘૂસણખોરી રોકવાની યાત્રા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ