ગુજરાત રાજ્યનો બાનાસકાંઠા મહત્વનો હિસ્સો છે પાણીની અછત વધારે રહે છે. અહિયાં પશુપાલ બનાસકાંઠાના લોકો માટે રોજગારીનો મુખ્ય સ્ત્રોત છે. આપણે પૈસા કમાવા માટે ડીગ્રીને ખૂબ જ મહત્વ આપીએ છીએ પરંતુ મહેનત કરવાની સાચી લગન હોય તો સફળતા પ્રાપ્ત કરી શકાય છે અને કરોડ રૂપિયા કમાઈ શકાય છે એવી જ એક ઘટના છે ધાનેરા તાલુકાના ચારડા ગામના કાનુબહેન પટેલ અક્ષર જ્ઞાનમાં સાવ અભણ હોવા છતાં તેઓ માત્ર પશુપાલન કરીને મહિને લાખો રૂપિયા કમાય છે.
એવું માનવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં વ્યક્તિગત રીતે કાનુબહેન તેમના પશુઓ પાસેથી સૌથી વધુ દુધ મેળવે છે અને વેચે છે. બે ભેંસોથી દૂધનો ધંધો શરૂ કરનાર કાનુ બહેન પાસે આજે 100થી વધુ ગાયો છે અને 25 જેટલી ભેંસો છે.આ પશુધનથી કાનુબહેન રોજનું 1000 લિટર દૂધ મેળવે છે અને તેને વેચી લાખો કમાય છે.
કાનુ બેન પહેલા દશ લિટર દૂધ ભરાવતા હતા ત્યારબાદ ડેરીના કેમ્પોમાં જઈ તેમને પણ કાંઈક નવું કરવાનો વિચાર આવ્યો. એ પછી કાનુબેને ધીમે ધીમે પાંચ ગાયો લાવી ત્યારબાદ ધીમે ધીમે બે પાંચ પાંચ ઢોર વધારીને આજે સૌથી વધુ સારી નસલવાળી જર્સી ગાયો અને ૨૫ જેટલી ઉંચી કુળની ભેંસ તેમની પાસે છે.
આ પશુધન દ્રારા કાનુબહેન તેઓ સાંજ સવાર થઇ કુલ હજાર લિટર સુધી નો દૂધ ભરાવી ને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહિ પણ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ દૂધ ધરાવતા મહિલા બન્યા છે
દુધના આ વ્યવસાયમાં કાનુ બેન પટેલ સાથે તેમનો પરિવાર પણ તેમને મદદ કરે છે. કાનુબહેનનું કહેવું છે કે તેઓ જાતે જ પશુઓની સાર સંભાળ રાખે છે અને તેમનો પરિવાર પણ તમને મદદ કરે છે. કાનુબહેનને દૂધની કમાણીમાં સારી આવક મળતા હાલ એક આધુનિક રીતે તબેલો તૈયાર કર્યો છે અને તબેલામાં ઠંડક રહે તે માટે ચાર મોટા કુલરો પણ ફીટ કરવામાં આવ્યા છે અને તબેલા ઉપર ફુવારાઓ પણ મૂકવામાં આવ્યા છે જેથી ઉનાળા દરમ્યાન ગાયોને પણ ઠંડક મળી રહે
આજે દિવસના 1000 જ લિટર જેટલું દૂધનું ઉત્પાદન કરતા કાનુ બેનને બનાસ ડેરીએ તેમને પોતાના ઘરે જ ડેરી ઉભી કરી આપી છે જેના કારણે તેઓ દૂધ ભરવા માટે બહાર ન જવું પડતું નથી કાના બેનની વર્ષની આવક એક 90 લાખથી એક કરોડ સુધીની છે.
કાનુ બહેન પટેલને ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા અને એનડીડીબી અને બનાસ ડેરી દ્વારા સૌથી વધુ દૂધ ભરાવનાર એવોર્ડ તથા તેમને વિવિધ એવોર્ડથ સન્માનિત કરવામાં આવ્યા છે.