દેશના 14 રાજ્યોમાં વિવિધ કારણોસર ખાલી પડેલી લોકસભાની ત્રણ બેઠકો માટ અને વિધાનસભાની 30 બેઠકો માટે આગામી 30 ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણી યોજાશ એમ ચૂંટણીપંચે મંગળવારે જાહેરાત કરી હતી. આ પેટા ચૂટણી પૂર્ણ થયા બાદ ૨જી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે
લોકસ ભાની જે ત્રણ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં ગુજરાતમાં દાદરા-નગર હવેલીની બેઠક, હિમાચલ પ્રદેશમાં મંડીની હેઠક અને મધ્ય પ્રદેશમાં ખંડવાની બેઠકનો સમાવેશ થાય છે. આ ત્રણ બેઠક ઉપર અગાઉ ચૂંટાઇ આવેલા ત્રણે ત્રણ સાંસદોના મૃત્યુ થવાથી આ બેઠકો ખાલી પડી હતી. ગત વર્ષે માર્ચ મહિનામાં મંડી બેઠકના ભાજપના સાંસદ રામસ્વરૂપનું દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાને નિધન થયું હતું.