6 રાજ્યોમાં વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકો પર પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.
જે અનુસાર આ બેઠકો પર 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે અને 6 નવેમ્બરે તેના પરિણામો જાહેર કરાશે.આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, બિહાર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને ઓરિસ્સાનો સમાવેશ થાય છે
બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર રાખવામાં આવી છે.