ગુજરાત વિધાનસભાની મોરવા હડફ બેઠકની પેટા-ચૂંટણી માટે કૉંગ્રેસ બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. ભાજપ તરફથી મોરવા હડફની પેટાચૂંટણી માટે નિમિષા સુથારના નામની જાહેરાત કરવામાં આવી છે. મોરવા હડફ બેઠક પર આગામી 17મી એપ્રિલેના રોજ પેટાચૂંટણી યોજાશે. આ માટે 30મી માર્ચ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 31મી માર્ચે ઉમેદવારીપત્રની ચકાસણી કરવામાં આવશે.