સાથ આયે દેશ બચાયેના સ્લોગન સાથે દેશ ભરમા ભાજપ દ્વારા કરવામાં આવેલા સદસ્યતા અભિયાનને ગુજરાતમાં ઘીમે ઘીમે સફળતા મળી રહી છે. 6 જુલાઇથી શરૂ થયેલા આ અભિયાનમાં અત્યાર સુધી ગુજરાતમા 18 લાખ વધુ સદસ્યો નોંધાયા છે. ત્યારે અભિયાન પૂર્ણ થાય ત્યાંસુધીમા ગુજરાત ભાજપ પાસે 50 લાખ નવા સદસ્યો હશે એવો ભાજપને વિશ્વાસ છે.