અર્ધસૈનિક દળોની તૈનાતી માટે હવે રાજ્યોએ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોએ વધુ નાણાનો ખર્ચ કરવો પડશે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર એક પત્ર અનુસાર જો રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ પોતાના ત્યાં અર્ધસૈનિક દળોની તૈનાત કરવા ઇચ્છે છે તો તેમણે પહેલાની સરખામણીએ આ માટે 10થી 15 ટકા વધુ ખર્ચ કરવો પડશે. એવામાં રાજ્યોનો વર્તમાન ખર્ચ વધીને 2023થી 65 ટકા થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.