પૂર્વ કોમર્સ સચિવ બીવીઆર સુબ્રમણ્યમને નીતિ આયોગના મુખ્ય અધિકારી સીઇઓ નિક્યુક્ત કરવામાં આવ્યા છે. હવે તે બીવીઆર સુબ્રમણ્યમ નીતિ આયોગમાં પરમેશ્વર અય્યરની જગ્યા લેશે. નવા સીઇઓ છતીગઢ કેડરના 1987 બેચના આઇએએસ અધિકારી છે. આ સિવાય નીતિ આયોગના પૂર્વ સીઇઓ પરમેશ્વરન અય્યરને બે વર્ષ માટે વર્લડ બેંક કર્મચારી