ગાંધીનગરસ્થિત મહાત્મા મંદિર ખાતે 10 માર્ચ શનિવારથી બિઝનેસ નેટવર્કિંગ ઓર્ગેનાઈઝેશનની સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસના આ કાર્યક્રમમાં પહેલા દિવસે બિઝનેસ સેક્ટરમાં રહેલી તકો અંગે ચર્ચા કરશે. રવિવારે ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરવામાં આવશે. વિશાળ સંખ્યામાં બિઝનેસ ટાયકૂન્સ તેમાં ભાગ લેશે.