મંજુસર ઔદ્યોગિક વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલા અલાયદા પોલીસ સ્ટેશનનો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ કરા છે. તેની સાથે આ પોલીસ સ્ટેશન માટે અંદાજીત 3 કરોડના ખર્ચથી નવા બનનારા બિલ્ડિંગનું ભૂમિપૂજન પણ તેમણે કર્યું હતું.