શેરબજારમાં દિવસની શરૂઆતમાં ખુશીનો માહોલ મળ્યો છે. જેમાં સેન્સેક્સ 433.08 અંક એટલે કે 1.14% ટકા વધીને 38,313.48 પર ટ્રેડ થઇ રહ્યો છે. તેમજ બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 117.90 પોઈન્ટના વધારા સાથે 11,352.45 પર ટ્રેડ થઇ રહ્યો છે. શુક્રવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં વધારો જોવો મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 24 પૈસાનો વધારો થયો છે.