અમદાવાદ એરપોર્ટ પર આવવા- જવા માટે કેટલીક વાર મુસાફરોને રીક્ષા અને ટેક્સી ડ્રાઈવરની મનમાનીનો ભોગ બનવું પડે છે. આથી મુસફરોની મુશ્કેલીની દૂર કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને એરપોર્ટથી શહેરના લગભગ તમામ વિસ્તારો સુધી કનેક્ટિવિટી કરવાનો નિર્ણય લીધો છે. આગામી 24મી જૂનથી એસી લક્ઝરી બસ લોન્ચ કરાશે. દર 30 મિનિટે બસની ફ્રિકવન્સી ઉપલબ્ધ થશે.