Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ શહેરમાં ફરી BRTS બેફામ બની છે. આ વખતે બસે કોઈને અડફેટે નથી લીધો પણ શિવરંજની BRTS સ્ટોપ પર બસની ટક્કરે સ્વિંગ ગેટ તૂટી ગયો હતો. જેથી એક બાજૂનો જ ગેટ બંધ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણકારી મુજબ એક સ્વિંગ ગેટની કિંમત અંદાજીત 1.50 લાખ રૂપિયા હોય છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ અમદાવાદના તમામ BRTS સ્ટોપ પર રૂપિયા 6 કરોડના ખર્ચે સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ