આજે અહેમદ પટેલના પાર્થિવ દેહને તેમના વતન પિરામણ ખાતે તેમની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના માતા-પિતાની કબરની બાજુમાં તેમની દફનવિધિ કરવામાં આવશે. જેમાં હાજરી આપવા રાહુલ ગાંધી, અશોક ગેહલોક અને કમલનાથ સહિતના કોંગ્રેસના ટોચના નેતાઓ આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધી સુરત એરપોર્ટ પહોંચી ગયા છે. જ્યાંથી તેઓ પિરામણ જવા રવાના થયા છે. હાલ શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવિડિયા, શક્તિસિંહ ગોહિલ અને જયંતિ બોસ્કી પિરામણ ગામમાં પહોંચી ગયા છે. આ ઉપરાંત કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર પિરામણ અને કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક પણ પહોંચ્યા છે.
અહેમદ પટેલના પાર્થિવ દેહને સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુમાંથી હોસ્પિટલમાંથી સીધા કબ્રસ્તાનમાં લઇ જવાશે, જ્યાં નમાઝ બાદ અદા કર્યાં બાદ અંતિમ વિધિ થશે. જોકે, કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે કબ્રસ્તાનમાં માત્ર 50 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.