કાશ્મીરમાંથી કલમ 370 હટયા બાદ પહેલી વખત જિલ્લા કક્ષાએ યોજાયેલી ચૂંટણીઓમાં લોકોએ કરેલા મતદાનના આંકડા ચોંકાવનારા છે.
કલમ 370 હટયા બાદ પહેલી વખત જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીઓ યોજાઈ રહી છે.શનિવારે પહેલા તબક્કાનુ મતદાન થયુ હતુ અને લગભગ 51 ટકા લોકોએ મતદાન કર્યુ હોવાનો આંકડો સામે આવ્યો છે.આતંકીઓની બુલેટનો જવાબ મતદારોએ બેલેટથી આપ્યો છે.