મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમીના દિવસે વાવ ધસી પડવાની દુર્ઘટનામાં 36 લોકોએ જીવ ગુમાવ્યા બાદ બોધપાઠ લેતા ઈન્દોર નગર નિગમ અને પોલીસે સોમવારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. તંત્રએ બાલેશ્વર મંદિરના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. આ કાર્યવાહી કરતી વખતે ભારે પોલીસ સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા કરાઈ હતી