મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ હાઇવે પ્રોજેક્ટ માટે મજૂરોને લઇ જતું વાહન પલટી જતાં ઓછામાં ઓછા 15 મજૂરોના મોત થયા છે. મળતી માહિતી મુજબ સમૃદ્ધિ હાઇવે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. સિંધખેરાજા તહસીલના તાધેગાંવ નજીક ડમ્પર પર લોખંડના સળિયા ભરાયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદના કારણે ડમ્પર રસ્તા પર સરકી ગયું અને પલટી ગયું હતું.
આ અકસ્માતને પગલે ટ્રકમાં સવાર 16 મજૂરો દટાયા હતા. અકસ્માતમાં 8 મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બાકીના 5 મજૂરો હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. બાકીના ઘાયલોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.