ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ પુરો કરીને ધરમપુર નજીકના આદિવાસીઓના ખોબા ગામમાં ૨૦૦૭થી 22 વર્ષની ઉમરે નિલમ પટેલે ગ્રામ વિકાસની સાથે 17 બાળકોને અને મોટાઓને શિક્ષણ આપવાનું શરૂં કર્યું હતુ. ડ્રોપ આઉટ બાળકો માટે છાત્રાલય પણ બનાવ્યું છે. બે વર્ષમાં નિલમને ત્રણ એવોર્ડ મળેલા. ગાંધીમિત્ર એવોર્ડમાં પચ્ચીસ હજાર, જનજાગૃતિ એવોર્ડના ૫૦ હજાર, આશીર્વાદ એવોર્ડના ૧૧ હજાર રૂપિયા જે છાત્રાલયમાં આપી દીધા. સાત લાખની જરૂર હતી તે લોકમંગલ ટ્રસ્ટમાં લોકોએ દાન આપ્યું ને આજે 100 બાકો આ છાત્રાલયમાં ભણે છે.