સંસદના બજેટ સત્ર નું બીજું ચરણ આજથી શરૂ થઈ ગયું છે. સંસદમાં બજેટ તો પસાર થઈ ગયું છે પરંતુ ચર્ચાને લઈને આ સત્ર મહત્વનું છે. જો કે આજે સત્રની શરૂઆત જ હંગામા સાથે થઈ. પેટ્રોલ ડીઝલના ભાવો પર ચર્ચા કરવાના મુદ્દે કોંગ્રેસના હંગામા બાદ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. 11 વાગે કાર્યવાહી શરૂ કરાઈ પરંતુ વળી પાછા હંગામા બાદ રાજ્યસભાની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.