19 ફેબ્રુઆરી એટલે કે આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ સત્ર એ છઠ્ઠુ સત્ર છે. જે આજ 19 ફેબ્રુઆરીથી શરૂ થઈને 28 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્ર માટે સરકાર દ્વારા દરેક દિવસ દરમિયાન યોજાનાર સભાઓની તારીખવાર યાદી જાહેર કરવામાં આવી છે.